પ્રવીણ ગઢવી

Tuesday, August 18, 2015

આંબેડકર એટલે?



આંબેડકર એટલે ?

ઉપર આભ ,

નીચે ધરા,

ચાર દીવાલોનું ઘર નથી.

 

આંબેડકર એટલે

ઉપર આભ,

નીચે સરોવર,

પોતાનું ટીમ્પું જળ નથી.

 

આંબેડકર એટલે

ઉપર આભ,

નીચે ડાંગરના મોલ,

ખાવા ધાન નથી.

 

(કવિતાસંગ્રહ ‘નિષાદ’ ૨૦૧૨માંથી)

No comments:

Post a Comment