પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

અનામત





દેશમાં
દર બે કલાકે બે દલિતો ઉપર વરુના હિંસક હુમલા.
દરરોજ ત્રણ દલિત સ્ત્રીઓનાં વસ્ત્ર- શિયળના લીરેલીરા.
દરરોજ બે દલિતોની હત્યા.
દરરોજ બે દલિત ઘરોને અગ્નિદાહ
લોહીથી લથબથ ,
આગથી ભસ્મીભૂત .
વિભૂષિત અનામતનો
તમે કેમ કરો વિરોધ?

No comments:

Post a Comment